![]() એપીએમસી સુરત પ્રોફાઇલએપીએમસી સુરત એ એક એવી સંસ્થા છે કે જે તમારા ઘરમાં સારું અને વિવિધતા સભર શાકભાજી બજારમાં મળી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વેબસાઇટ અન્યથી એ રીતે અલગ છે કે જેમાં તમે ઓનલાઇન ઓર્ડર આપી શકો છો અને ઓર્ડર આપેલા તાજા ફળો અને શાકભાજી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ઓર્ડર આપવા માટે ફક્ત તમારે લૉગિન કરીને જે ત્રણ સ્ટેપની સરળ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રેહશે. ઓર્ડર આપવા માટે ઓનલાઇન સ્ટોરમાં જે વિવિધ પ્રોડક્ટ્સનું લીસ્ટ છે તેમાંથી તમને જરૂરી પ્રોડક્ટ્સ પસંદ કરો અને તમારું સાચું સરનામું અને ફોન નંબર આપો. અમે તમારી જરૂરિયાત મુજબ તમારી પસંદ કરેલી પ્રોડક્ટ્સ તમને આપેલા સમય પર વિતરિત કરીશું. ઓનલાઇન ખરીદીની મજા માણો અથવા અમારી એપીએમસી સુરત ખાતે ની મુલાકાત લો. |

-
કેટેગરી
Developed By and Copyright © : Strategic Alliance, India